મુંબઈ, તા. 27 (પીટીઆઈ) : સ્ટેન્ડઅપ કૉમેડિયન અને કલાકાર કપિલ શર્માને ધમકીઓ આપવા અને ખંડણી માગવાના આરોપમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી એક આરોપીની ધરપકડ કરી છે. દિલીપ ચૌધરી તરીકે ઓળખાતા આરોપીએ કથિત રીતે કુખ્યાત ગૅંગસ્ટર રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રારના નામે શર્માને ધમકી આપી….