ભારતીય સનાતન અર્થવ્યવસ્થાનું મહત્ત્વ આ તહેવારમાં જોવા મળ્યું
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
30 : કોન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ
(કેટ)ના રાષ્ટ્રીય મંત્રી તથા અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ
શંકર ઠક્કરે જણાવ્યું કે `ગણેશચતુર્થી ભારતનો એક મહત્ત્વપૂર્ણ અને મહારાષ્ટ્રનો સૌથી
મોટો તહેવાર તરીકે ઊજવવામાં આવે છે. કેટના સર્વે મુજબ આ વર્ષે અંદાજિત રૂા. 28,000
કરોડથી.....