§ અન્ય દેશો કરતાં ભારત પર ઓછી ડયૂટી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 5 : અમેરિકાના
પ્રમુખ
ડોનાલ્ડ
ટ્રમ્પે
વિવિધ
દેશોની
આયાત
પર
ટેરિફ
લાગુ
કરવાની
જાહેરાત
કરી
છે. એમાં
ભારતની
આયાત
પર 26 ટકા
ટેરિફ
લાગુ
કરી
છે. આ ટેરિફને
કારણે
ભારત
ટેક્સ્ટાઈલ
પ્રોડક્ટ્સની
અમેરિકા
ખાતે
જે
નિકાસ
કરે
છે
એના
પર 26 ટકાની
વધારાની
ડયૂટી
લાગશે. જોકે, આ ટેરિફને
કારણે
ભારતના
ટેક્સ્ટાઈલની
નિકાસને
ફાયદો
થશે.....