• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ઈક્વિટી માર્કેટના ટર્નઓવરમાં 8.50 ટકાનો ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : શૅરબજારમાં અત્યારે જે ઘટાડાની સ્થિતિ જોવા મળી રહી છે. એને કારણે મુંબઈ શૅરબજાર અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જના ટર્નઓવરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં ઈક્વિટી માર્કેટનું કેશ સેગમેન્ટનું દૈનિક સરેરાશ ટર્નઓવર રૂા. 96,167 કરોડનું રહ્યું હતું. એ ફેબ્રુઆરીમાં 8.50 ટકા ઘટીને રૂા. 88,409 કરોડનું થયું….