• શુક્રવાર, 13 માર્ચ, 2026

શાહરુખ ખાને બે ફલૅટ ભાડે લીધા

§  પાલી હિલમાં બે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધા છે 

મુંબઈ, તા.22 : બોલિવૂડના સૌથી ધનિક અભિનેતામાંથી એક માનવામાં આવતા શાહરૂખ ખાને મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં બે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધા છે.તેનું વાર્ષિક ભાડું 2.9 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ માહિતી ડેટા એનાલિટિક્સ ફર્મ દ્વારા આપવામાં આવી….