• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

આરેમાં મળ્યા મંદિરના અવશેષ

12મી સદીના અવશેષોનું પુરાતત્ત્વ વિભાગનું તારણ

મુંબઈ, તા. 15 : 14મી જાન્યુઆરીના રોજ આરે કોલોનીના 20 નંબરના યુનિટમાં ગટરની સાફસફાઈ દરમિયાન એક ગોળાકાર પથ્થર મળ્યો હતો. જેના પર ફૂલોની કોતરણી હતી. જેનો વ્યાસ દોઢ ફુટનો હતો અને જાડાઈ આઠ ઇંચની હતી. એના પર છાણ લાગેલું હતું. જેને સાફ કરાતા તે એક સુંદર કલાકૃતિ હતી. આ પથ્થર આરે કોલોનીમાં.....