હાલાઈ લોહાણા
નવાગામના જગદીશભાઈ પૌરાણા
(ઉં. 78) 22મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. દિવાળીબેન મોહનલાલ પૌરાણા
પુત્ર. સ્વ. ચંદ્રિકાબેનના પતિ. સ્વ. ચિરાગ, રશ્મી, સ્વાતિના પિતા. સ્વ. નારાયણદાસ,
વિજુબેન લલીતભાઈ કોટેચા, ગુણવંતીબેન નંદલાલ પોપટના ભાઈ. કાંતાબેન વ્રજલાલ કાનાબાર ના
જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
ચરોતર રૂખી સમાજ
ઉમેટાના નટવર શીવા મહિડા
(ઉં. 75) 19મીને મંગળવારે દેવલોક પામ્યા છે. તે ગં.સ્વ. મધુબેનના પતિ. મુકેશભાઈના પિતા.
મનિષાબેનના સસરા. વિપુલભાઈના દાદા. છાયાબેનના દાદા સસરા. સુતંક સુવાળા 25મીને સોમવારે
સાંજે 4થી 6. ઠે.: શ્રી ભાથીજી મહારાજ મિત્ર મંડળ, વિરાર (પ.).
કપોળ
મોણપરવાસીના સ્વ. મોહનલાલ
જાદવજી સંઘવીના પત્ની મંજુલાબેન (ઉં. 105) 16મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. અમૃતલાલભાઈ,
સ્વ. રળિયાતબેન, સ્વ. બાલુભાઈ, સ્વ. મંગળાબેન, સ્વ. ગંગાદાસભાઈ, સ્વ. અનંતરાય, સ્વ.
મનુભાઈના ભાભી. પિયર પક્ષે સ્વ. ગીરધરલાલ ધરમશી ભૂતાના દીકરી. દેહદાન કર્યું છે. પ્રાર્થનાસભા
તથા લૌ. વ્ય. બંધ છે.
સોરઠિયા દરજી
મુંબઈના અશોકભાઈ ખીમચંદભાઈ
મકવાણા (ઉં. 52). તે માધવીબેનના પતિ. દેવ, રિદ્ધિના પિતા. રાજેશભાઈ, સાગરભાઈ, પ્રીતિબેન
(સોનાબેન), નીતાબેનના ભાઈ 20મીએ શ્રીજીચરણ પામ્યા છે. બેસણું 25મીને સોમવારે સાંજે
5થી 7. ઠે.: લોહાર સુથાર વાડી, દત્ત પાડા રોડ, બોરીવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
કચ્છી રાજગોર બ્રાહ્મણ
સુથરીના સ્વ. ચાપબાઈ
હીરજી ઉગાણીના પુત્ર ભવાનજી (ઉં. 85) 22મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ગં.સ્વ. મણીબેનના
પતિ. હરેશભાઈના પિતા. સ્વ. મૂળજી કાનજી નાકરના જમાઈ. સ્વ. હંસરાજ, જમનાદાસના ભાઈ. બન્ને
પક્ષની પ્રાર્થના સભા 24મીને રવિવારે સાંજે 5થી 7. ઠે.: બ્રહ્માંડેશ્વર હૉલ, જે.એન.
રોડ, આર્ય સમાજ હૉલની પાછળ, મુલુંડ (પ.).
કપોળ
અમરેલીવાળા સ્વ. નવનીતરાય
લલ્લુભાઈ દેસાઈના પુત્ર કિરણભાઈ (ઉં. 80) 21મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે
રમાબેનના પતિ. મિતુલ, અમીશાના પિતા. દેવેન કિશોરભાઈ ચિતલીયા, અશ્વિનીના સસરા. સ્વ.
ધીરેન્દ્ર નવનીતરાય દેસાઈના ભાઈ. સ્વ. દ્વારકાદાસ નારાણદાસ પારેખના જમાઈ. લૌ. વ્ય.
બંધ છે.
કચ્છી લોહાણા
મુંદ્રાના ગં.સ્વ. કુસુમબેન
ટોડાઈ (ઠક્કર) (ઉં. 78) તે પ.ધા. શ્રીકાંત નારાણદાસ ટોડાઈ (ઠક્કર)નાં પત્ની. જતીન,
પંકજ, ભાવેશનાં માતા. સ્વ. જાદવજી ગોવિંદજી, લસણવાલાનાં પુત્રી. કાજલ, ફોરમ, દિપાલીનાં
સાસુ. રમેશભાઈ, ઉમેશભાઈ, સુધીરભાઈ, સ્વ. હંસાબેનનાં બહેન ગુરુવાર, 21મીએ ધામગમન પામ્યા
છે. પ્રાર્થનાસભા 24મીને રવિવારે સાંજે 5.30થી 7. ઠે.: ગોપુરમ હૉલ, જ્ઞાનસરિતા સ્કૂલની
બાજુમાં, આર.પી. રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
મુલુંડના ગં.સ્વ. પુનિતાબેન
રવેશિયા (ઉં. 84). તે સ્વ. જશવંતભાઈ વલ્લભદાસ રવેશિયાનાં પત્ની. સ્વ. મેનાબેન અનિલભાઈ
રાચ્છનાં પુત્રી. નિરવ, નમિતાનાં માતા. શિલ્પા, સંદીપનાં સાસુ. સ્વર, શ્રીયા, નિહાર,
સ્પર્શનાં નાની-દાદી 21મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી તથા લૌ. વ્ય.
બંધ છે.
કચ્છ વાગડ લોહાણા
ભચાઉના જયંતિલાલ નાથાણી
(ઉં. 73). તે કલ્પનાબેનના પતિ. રીમા, જ્યોતિ, ગં.સ્વ. જ્યોત્સના, હિતેન્દ્રના પિતા.
હિતેશ, મુકેશ, સ્વ. ભાવિન, ભૂમિના સસરા. સ્વ. ધરમશી કેશવજી તથા સ્વ. પાર્વતીબેનના પુત્ર.
સ્વ. દમયંતીબેન લાલજી જીવાણીના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 24મીને રવિવારે 5થી
7. ઠે.: ગીતા હૉલ, સ્ટેશન રોડ, ભાંડુપ (પ.). લૌ. વ્ય. બંધ છે.
સત્તાવીસ સાબરકાંઠા બ્રાહ્મણ
દેરોલના અનંતભાઈ કાંતિલાલ
જાની (ઉં. 80) 22મીને શુક્રવારે કૈલાસવાસ પામ્યા છે. તે સ્વ. કુંદનબેનના પતિ. જાગૃત,
ઉત્કર્ષના પિતા. રૂપાલી, સેજલના સસરા. વિજયભાઈના ભાઈ. શેલેન્દ્રભાઈ, કૌટીલ્યભાઈ, પ્રશાંત
ભટ્ટના બનેવી. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
મહુવાના સ્વ. વિનાયકભાઈ
ગોપાળદાસ સંઘવીના પત્ની શકુંતલાબેન (ઉં. 91). તે હરિલાલ જેઠાલાલના દીકરી. સુધીરભાઈ,
સ્વ. ઉપેન્દ્રભાઈ, મુરારી, સુહાસના માતા. રાગીણી, ઉષા, રૂપલના સાસુ. આનંદ, વૃંદા, કૃતિ,
આલોક, અભિજીતના દાદી 21મીએ શ્રીજીશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
દેસાઈ સઈ સુતાર
પાલીતાણાના અનંતરાય
(અનુભાઈ) જગજીવનદાસ સોલંકીના પત્ની અ.સૌ. જ્યોત્સનાબેન સોલંકી (ઉં. 59) 21મીએ રામશરણ
પામ્યાં છે. તે સેજલબેન રાહુલકુમાર જેઠવા, જીનલબેન પરેશકુમાર પરમાર, પ્રથમના માતા.
હર્ષદભાઈ, હરેશભાઈ, ગીતાબેન અરાવિંદકુમાર ચૌહાણ, જ્યોતિબેન જીતેન્દ્રકુમાર ગોહિલ, ચેતનાબેન
યોગેશકુમાર પરમાર, સોનલબેન રાજેશકુમાર માંડલીયાના ભાઈના પત્ની. પિયર પક્ષે સ્વ. રામજીભાઈ
વશરામભાઈ ગોહેલના દીકરી. સ્વ. હિમ્મતભાઈ, સ્વ. રજનીભાઇ, રમેશભાઈ, જગદીશભાઈના બહેન.
પ્રાર્થનાસભા 25મીએ 4થી 6. ઠે.: દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ વાડી, સ્વયંભુ ગણપતિ મંદિર સામે,
અશોક ચક્રવતી રોડ, અશોકનગર, કાંદિવલી (પૂ.).