ચ્વાલિંસ્કાને હરાવીને ફ્રેન્ચ ઓપનનો મહિલા ખિતાબી મુકાબલો જીત્યો
પેરિસ, તા. 6 : ટેનિસની દુનિયાને નવો ચેમ્પિયન મળી ગયો છે. રશિયાની 19 વર્ષની મીરા એન્ડ્રિવાએ શનિવારે ઈતિહાસ રચતા પોલેન્ડની માજા ચ્વાલિંસ્કાને સીધા સેટમાં હરાવીને ફ્રેન્ચ ઓપનનો મહિલા એકલ ખિતાબ.......