• રવિવાર, 31 મે, 2026

આજે બેંગલોર અને ગુજરાત વચ્ચે મહામુકાબલો

બેંગલોર ખિતાબ બચાવવાથી માત્ર એક કદમ દૂર, ગુજરાત હારનો બદલો લઈ ચૅમ્પિયન બનવા સજ્જઃ અમદાવાદમાં રમાશે ફાઇનલ મુકાબલો

અમદાવાદ, તા. 30 : આઇપીએલના ખિતાબી મુકાબલામાં આવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મહામુકાબલો થવાનો છે. બેંગલોરની ટીમ પહેલો ક્વોલીફાયર......