તિલક વર્માને ઉપકૅપ્ટન બનાવવાનું રહસ્ય પણ ખોલ્યું
નવી દિલ્હી, તા. 6 : ટી20માં હાર્દિક પંડયાનું નામ ન હોવાથી સતત સવાલ ઉઠી રહ્યા હતા. જેના ઉપર મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે સાફ કર્યું હતું કે, હાર્દિકને બહાર કરવામાં આવ્યો નથી પણ તેના વર્કલોડને મેનેજ......