• રવિવાર, 07 જૂન, 2026

વૈભવની ટીમમાં એન્ટ્રી : શ્રેયસ નવો કેપ્ટન

ઇંગ્લૅન્ડ-આયર્લેન્ડ પ્રવાસ અને એશિયન ગેમ્સ માટે ટીમ ઇન્ડિયાનું એલાન : તિલક વર્મા ઉપકૅપ્ટન બન્યો 

સૂર્યા પાસેથી ટી20ની કૅપ્ટનશિપ ગઈ અને ટીમમાંથી પણ બાદબાકી

નવી દિલ્હી, તા. 6 : આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે ટી20 શ્રેણીની સાથે સાથે એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. મેન્સ સિલેક્શન પેનલની બીસીસીઆઇ હેડક્વાર્ટરમાં બેઠક થઈ હતી, જેમાં ટીમન અંતિમ રૂપ આપવામાં.....