• રવિવાર, 12 એપ્રિલ, 2026

સંજુ સૅમસનની સદી સાથે ચેન્નઈએ વિજયનું ખાતું ખોલ્યું

ચેન્નઈ, તા. 11 : ટ્રીસ્ટન સ્ટબની લડત છતાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 23 રનથી હરાવીને આઇપીએલમાં પ્રથમ વિજય મેળવ્યો હતો. ચેન્નઈએ આપેલા 213 રનના લક્ષ્યાંક સામે દિલ્હીની ટીમ 20 ઓવરમાં....