• રવિવાર, 12 એપ્રિલ, 2026

ટ્રેકરેકર્ડ મુંબઈની તરફેણમાં, મૉમેન્ટમ બેંગલુરુની બાજુએ

આશિષ ભીન્ડે તરફથી

મુંબઈ, તા. 11 : સિઝનની પહેલી મૅચ હારવાની 13 વર્ષની પરંપરા તૂટવા છતાં ખરાબ શરૂઆતના બુંદિયાળપણામાંથી મુંબઈ ઇન્ડિયન્સ બહાર નીકળી શક્યા નથી. ઘરઆંગણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વિજયી.....