• શનિવાર, 11 એપ્રિલ, 2026

આજે આઈપીએલ 2026નો પહેલો સુપર સન્ડે

બપોરે હૈદરાબાદ અને લખનઊ વચ્ચે મુકાબલો : સાંજે બેંગલોર અને ચેન્નઈ વચ્ચે ટક્કર

નવી દિલ્હી, તા. 4 : આઈપીએલ 2026ના પહેલા સુપર સન્ડેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે મહત્વનો મુકાબલો રમાશે. મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જે પાટા પિચ ગણવામાં આવે છે. પિચ ઉપર બેટ્સમેનોને ઘણી મદદ મળે છે અને મોટો સ્કોર બને....