• રવિવાર, 29 માર્ચ, 2026

ડિફેન્ડિંગ ચૅમ્પિયનનો વિજય સાથે પ્રારંભ

રૉયલ ચેલેન્જર બેંગલુરુએ હૈદરાબાદને છ વિકેટથી હરાવ્યું 

બેંગ્લુરુ, તા. 28 : ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની 19મી સિઝનની પહેલી મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ  સનરાઇઝર્સ હૈદરાબાદને છ વિકેટથી હરાવી વિજય સાથે પ્રાંરભ.....