• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

આઈપીએલ બાદ હવે ડીપીએલમાં દિગ્વેશ ચર્ચામાં

નીતિશ રાણા સાથે બાખડી પડયો 

નવી દિલ્હી, તા. 30 :  ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025મા લખનઉ સુપર જાયન્ટસના સ્પિનર દિગ્વેશ રાઠી સતત ચર્ચામાં રહ્યો હતો. દિગ્વેશે આઈપીએલની ડેબ્યુ સીઝનમાં પ્રદર્શન સારું કર્યું હતું પણ મેદાન ઉપર આક્રમક વલણના કારણે લાઈમલાઈટમાં રહ્યો હતો. નોટબુક સેલિબ્રેશન અને વિપક્ષી ટીમના ખેલાડીઓ સાથે બોલાચાલીના કારણે.....