એશિયા કપ પહેલાં ક્રિકેટ બૉર્ડ કોઈ પણ ખેલાડીને છૂટ આપવાના મૂડમાં નથી
નવી દિલ્હી, તા.
30 : એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ ચાર સપ્ટેમ્બરના દુબઈ માટે ઉડાન ભરશે. જો કે પહેલા
ટી20 ટીમના ઉપકેપ્ટન શુભમન ગિલે બીસીસીઆઈની એક ટેસ્ટ પાસ કરવી પડશે. આ ફિટનેસ ટેસ્ટ
હશે. જેને પાસ કર્યા બાદ જ શુભમન ગિલ દુબઈ માટે ઉડાન ભરી શકશે. આ ટેસ્ટ એશિયા કપ માટે
જનારા તમામ ખેલાડીઓ માટે.....