• શુક્રવાર, 27 માર્ચ, 2026

એશિયા કપમાં એક વખત નહીં, ત્રણ વખત ટકરાશે ભારત-પાકિસ્તાન

સુપર-4 ક્વોલિફાઈ કરે તો 21મીએ અને ફાઈનલમાં પહોંચે તો 28મીએ ટકરાશે ટીમ

નવી દિલ્હી, તા. 9 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો થઈ છે. ટેસ્ટ ક્રિકેટ બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ટી20 ફોર્મેટમા સુર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં એશિયા કપમાં રમતી જોવા મળશે. એશિયા કપ આ વખતે નવમી સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર વચ્ચે યુએઈમાં રમાશે. આ ટુર્નામેન્ટના તમામ મેચ દુબઈ અને અબૂ ધાબીમાં....