§ મુંબઈ સિઝનમાં પહેલી વખત જીતની હેટટ્રિક લગાડવા મહેનત કરશે
મુંબઈ,
તા. 19 : ચેન્નઈ સુપર કિંગ્સનું ખરાબ ફોર્મ આઈપીએલમાં સૌથી વધારે પ્રતિસ્પર્ધા ધરાવતા
મેચની ચમક ઓછી કરી શકે છે પણ મુંબઈ સામે રવિવારે જીતની લય યથાવત રાખવા રણનીતિ
બદલવાનો પડકાર રહેશે. મુંબઈએ શરૂઆતી મેચોની નિરાશા પાછળ છોડતા છેલ્લા બે મેચમાં
દિલ્હી અને હૈદરાબાદ સામે જીત સાથે સારી…..