• રવિવાર, 19 મે, 2024

પંતે તોડયો સૌથી ઝડપી 3000 રનનો રેકોર્ડ  

માત્ર 2028 બૉલમાં આઈપીએલમાં 3000 રન પૂરા કર્યા 

નવી દિલ્હી, તા. 13 : દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે શુક્રવારે લખનઉ સામે આઈપીએલ 2024ના 26મા મુકાબલામાં 41 રનની શાનદાર ઈનિંગ રમી હતી. સાથે પોતાની આઈપીએ કારકિર્દીમાં 3000 રન પૂરા કર્યા છે. આઈપીએલ ઈતિહાસમાં સૌથી ઓછા બોલમા 3000 રન કરનારો ભારતીય બોલર બની ગયો....