• રવિવાર, 06 જુલાઈ, 2025

અમેરિકા જિદ્દ નહીં છોડે તો ભારત પણ ડયુટી વધારશે

નવી દિલ્હી, તા.5 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફ વોરની અસરથી ભારત પણ બાકાત નથી. બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડીલ ન થાય તો ભારત પર ટેરિફ વધારો લાગુ કરવાનું એલાન  ટ્રમ્પે કર્યું છે. ટ્રમ્પે આપેલી મુદત.....