• રવિવાર, 06 જુલાઈ, 2025

હાફિઝ, મસૂદને ભારતને સોંપવા પાકની તૈયારી : બિલાવલ

ઈસ્લામાબાદ, તા.5 : એક મહત્વના ઘટનાક્રમમાં પાકિસ્તાન આતંકવાદી હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને ભારતને સોંપવા તૈયાર થયું છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ....