• રવિવાર, 06 જુલાઈ, 2025

સાથે આવ્યા છીએ, સાથે રહેવા માટે : ઉદ્ધવ ઠાકરે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્રની પ્રાથમિક શાળામાં હિન્દી ભાષા ભણાવવાના વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ શનિવારે ‘મરાઠી એકતા’ બાબતે વરલીના નેશનલ સ્પોર્ટ્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયાના ડોમમાં ‘આવાજ માતીચા’ નામે યોજાયેલી સભામાં વીસ વર્ષ પછી એક મંચપર સાથે આવેલા રાજ અને ઉદ્ધવ ઠાકરેએ 48 મિનિટ....