• રવિવાર, 06 જુલાઈ, 2025

ઈંગ્લૅન્ડને જીત માટે 608નું લક્ષ્ય : શુભમન ગિલની ફરી એક સદી

નવી દિલ્હી, તા. 5 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો બીજો મેચ બર્મિંઘમમાં રમાઈ રહ્યો છે. બીજા ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમે પોતાની બીજી ઈનિંગ 6 વિકેટે 427 રન બનાવીને ઘોષિત.....