• રવિવાર, 06 જુલાઈ, 2025

15મી જુલાઈથી કોસ્ટલ રોડ સહેલગાહ વિસ્તાર ખુલ્લો મુકાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : મુંબઈના કોસ્ટલ રોડને અડીને લોકોનાં હરવા-ફરવાના સહેલગાહ માટેની જગ્યાનું ઉદ્ઘાટન મંગળવાર 15મી જુલાઈના રોજ થશે. મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ હેઠળ પહેલા તબક્કામાં 5.25 કિમીનો વિસ્તાર......