• રવિવાર, 06 જુલાઈ, 2025

બે ભાઈઓને સાથે લાવવાનો શ્રેય મને, બાળાસાહેબના મને જ આશીર્વાદ : ફડણવીસ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વીસ વર્ષ બાદ શનિવારે એક મંચ પર આવ્યા હતા, એ વિશે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી હતી. તેમણે રાજ ઠાકરેનો આભાર માનતા જણાવ્યું હતું કે બે ભાઈ....