• બુધવાર, 17 જુલાઈ, 2024

યુરો કપ : જર્મનીની ધમાકેદાર શરૂઆત, સ્કોટલૅન્ડને હરાવ્યું

10 ખેલાડી સાથે રમી રહેલા સ્કોટલૅન્ડ સામે 5-1થી જીત :  જર્મનીએ પહેલા હાફમાં બે ગોલ દાગ્યા

મ્યૂનિખ, તા. 15 : ફલોરિયન વિર્ટઝ અને જમાલ મુસિયાલાના પહેલા હાફના ગોલની મદદથી જર્મનીએ 10 ખેલાડી સાથે રમી રહેલા સ્કોટલેન્ડને 5-1થી કારમી હાર આપીને યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો કપ 2024માં પોતાના અભિયાનની...