• બુધવાર, 19 જૂન, 2024

હિન્દુ મરણ

ઔદીચ્ય અગ્યારશી બ્રાહ્મણ

ત્રાપજના ગં.સ્વ. શકુંતલાબેન (કુંદનબેન) ભટ્ટ (ઉં. 84) શનિવાર, 8મીએ કૈલાસવાસ પામ્યાં છે. તે સ્વ. વિષ્ણુપ્રસાદ લવજી ભટ્ટનાં પત્ની. મનીષભાઈ, રાજેશ્રીબેનનાં માતા. દીપ્તિબેન, કિશોરભાઈ રમેશભાઈ મહેતાનાં સાસુ. સ્વ. બાલકૃષ્ણભાઈ, સ્વ. ગીરજાશંકરભાઈ, સ્વ. ગુલાબરાઈના નાના ભાઈનાં પત્ની. સ્વ. પ્રાણજીવન લવજી ભટ્ટ, સ્વ. જયાબેન હિંમતલાલ ભટ્ટનાં ભાભી. સાદડી સોમવાર, 10મીએ સાંજે 4 થી 6. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એમ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (.).

 

નાગર બ્રાહ્મણ 

ધમાસણના જસવંત સોમનાથ મહેતા (ઉં. 70) રવિવાર, 2જીએ સ્વર્ગવાસ પામ્યા છે. તે મીનાબેનના પતિ. ધવલ, રીંકુ, નેહલના પિતા. ગિતીકા, વિપુલ, રૂપેશના સસરા. બન્ને પક્ષનું બેસણું 9મીએ સાંજે 6થી 7:30. ઠે.: શાંતીધામ પ્રાર્થનાલય, શીંપોલી રોડ નં.5, બોરીવલી (.). લૌ. વ્ય. બંધ છે.

 

વૈષ્ણવ બ્રાહ્મણ

ભાવનગરવાળા ગં.સ્વ. કાન્તાબેન વિઠ્ઠલદાસ વૈષ્ણવ (ઉં. 90). તે શશીકાંતભાઈ, કિશોરભાઈ, કિરીટભાઈ, સ્મીલાબેન, સ્વ. રાકેશભાઈ, શિલ્પાબેનનાં માતા 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ચીખલી મોંઢ વણિક  

ચીખલીના અમર અક્ષયભાઈ શેઠ (ઉં. 50) 7મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે રક્ષાબેન અક્ષયભાઈ શેઠના પુત્ર. પૂર્વીબેનના પતિ. અપૂર્વાના પિતા. નીલાબેન પ્રકાશભાઈ મપારાના જમાઈ. પ્રાર્થનાસભા 9મીએ સવારે 10થી 12. ઠે.: ઉથોપિયા યુનિવર્સલ સ્કૂલ હૉલ, ઇન્ડિયન બૅન્કની બાજુમાં, અશોકવન, બોરીવલી (પૂ.). 

 

વડનગર નાગર ગૃહસ્થ 

. સૌ. મધુરિકા સુનિલભાઈ મેઢે શુક્રવાર, 7મીએ અવસાન પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા સોરઠિયા વણિક

ચૌટાના સ્વ. પ્રભુદાસ વનમાળીદાસ માવાણીના પુત્ર પંકજ 7મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે નિતિનભાઈ, સ્વ. રાજુભાઈ, સ્વ. દીપકભાઈના ભાઈ. પુજાના પતિ. હર્ષિલના પિતા. જિજ્ઞા, આનંદ, ધરા, ચાર્મી, જય, મૌલિકના કાકા. પ્રાર્થનાસભા રાખી નથી.

 

વીસા સોરઠિયા વણિક  

શીલવાળાના શશીકાંત જગમોહનદાસ શાહ (ઉં. 82) 7મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે મંજુલાબેનના પતિ. હેમંત, યાતીના પિતા. સોનલના સસરા. સ્વ. રજનીકાંત, સ્વ. નવીનચંદ્ર, સ્વ. સુરેશભાઈના ભાઈ. સ્વ. લક્ષ્મીચંદ રૂપચંદ શાહ બામણાસાના જમાઈ. પ્રાર્થનાસભા 9મીએ 5થી 6.30. ઠે.: એચ.એમ એન હાઈસ્કૂલ, દીક્ષિત રોડ, વિલેપાર્લે (પૂ.). 

 

હાલાઈ લોહાણા 

જુના દેવળીયા (મોરબી)ના ગં.સ્વ. રમિલાબેન પુજારા (ઉં. 74) 7મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. ભાસ્કરભાઈ હરજીવનભાઈ પુજારાનાં પત્ની. ભાવિન, નિલેષ, જાગૃતી રોહિતકુમાર ઠકકરનાં માતા. સ્વ. કાંતાબેન વિઠ્ઠલદાસ બાટવીયાનાં દિકરી. હિના, મનીષાનાં સાસુ. હેમલતાબેન મનસુખલાલ ગણાત્રા, સ્વ. દુર્ગાબેન કાંતીલાલ ચોલેરાનાં ભાભી. ચક્ષુદાન કર્યું છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. 

 

નડિયાદ વીસા ખડાયતા વણિક 

કાંદિવલીના જીતેન્દ્ર જયકિશનદાસ પરીખ (જીતુભાઈ) (ઉં. 85) 6મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શંકુતલાબેનના પતિ. સમીર, સંદીપના પિતા. મિતલના સસરા. નિધિ, કરણના દાદા. હંસિકાબેનના ભાઈ. પ્રાર્થનાસભા રવિવાર, 9મીએ સાંજે 4થી 6. ઠે.: ક્લબ હાઉસ, ઈટરનીટી, ઠાકુર વિલેજ, કાંદિવલી (પૂ.).