• સોમવાર, 06 જુલાઈ, 2026

હિન્દુ મરણ

કચ્છી ભાટિયા

સુશીલા ટોપરાણી (ઉં. 84). તે મેઘજી નેણસી આશરનાં પુત્રી. સ્વ. ચંદ્રાસિંહ રતનાસિંહ ટોપરાણીનાં પત્ની. જાગૃતિ, ભાવિન, ચૈતન્યનાં માતા. કીર્તિભાઈ, બીનાનાં સાસુ. કૌશિક, શ્રુતિ, કાંચીનાં દાદી-નાની 3જીએ શ્રીજીશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી લોહાણા 

ચલાળાના સ્વ. કાશીબેન જાધવજીભાઈ ઉનડકટ ઠક્કરના પુત્ર વૃજલાલ (ઉં. 85) તે સ્વ. શારદાબેનના પતિ. હરીશ, ભરત, અલકા દીપક મોરઝરીયા, હિના અજયભાઇ રાણાના પિતા. સ્વ. ગોરધનદાસ નારાયણદાસ તન્નાના જમાઈ. સ્વ. ધીરુભાઈ, સ્વ. મગનભાઈ, સ્વ. ચંપાબેન, સ્વ. રમુભાઈ, સ્વ. કંચનબેન, જયંતીભાઈ, રસિકભાઈ, મધુભાઈ, ઉષાબેન પ્રભુદાસ ખખ્ખરના ભાઈ. 4થીએ શ્રીજીશરણ પામ્યા છે. સર્વપક્ષની પ્રાર્થનાસભા 6ઠ્ઠીએ 4થી 6. ઠે.: મારુતિ બ્યુટીક હોલ, મારુતિ મંદિર પાછળ, ઝેન્ડા બજાર, વસઈ ગામ.

 

કપોળ

સિહોરવાળાના સ્વ. દમયંતીબેન હરીલાલ નાગરદાસ મહેતાના પુત્ર દિનેશભાઈ (દિનુભાઈ) (ઉં. 86). તે સ્વ. નીલાબેનના પતિ. ચેતન-જીજ્ઞા, ભાવેશ-દિપાલી, દિપા હેતલ હકાણીના પિતા. સ્વ. ક્રિષ્નાભાઈ, મધુભાઈ, હરિકૃષ્નાભાઈ, ઘનશ્યામભાઈ, ઉષાબેન વિનોદરાય પારેખના ભાઈ. સ્વ. હીરાલક્ષ્મી હરીલાલ જગજીવનદાસ દોશીના જમાઈ 4થીને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

હિન્દુ

પ્રભાસ પાટણના જયેશ (ઉં. 64). તે નીમુબેન પ્રાણજીવનદાસ તન્નાના પુત્ર. શોભાબેનના પતિ. ક્રિશી, જૈનિલના પિતા. ભરત, નિલેષના ભાઈ. છગનલાલ ગોકલદાસ સુબાના જમાઈ 2જીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 5મીને રવિવારે સવારે 11થી 12.30. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાશી જૈન શ્રાવક સંઘ,5મે માળે, એસ. વી. રોડ, પારેખ લેન, કાંદિવલી (પ.).