રાજસ્થાનમાં 79 હજાર કરોડના ખર્ચે નિર્મિત રિફાઇનરીનું ઉદ્ઘાટન કરતા પીએમ
બાલોતરા, તા. 4 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે, દુનિયાભરના દેશોમાં ઉચાટ ફેલાવનાર ભીષણ યુદ્ધ વચ્ચે પણ ભારત દેશમાં ઊર્જાસંકટ આવવા નથી દીધું. ભારત સૌથી મોટાં સંકટમાંથી ઉગરી......