• સોમવાર, 06 જુલાઈ, 2026

ફિફા વિશ્વ કપમાં મેસીની વધુ એક કમાલ

વિશ્વ કપના મંચમાં 20 ગોલના આંકડે પહોંચનારો પહેલો ખેલાડી બન્યો

મિયામી, તા. 4 : લિયોનેલ મેસીએ ફરી એક વખત ફૂટબોલ જગતમાં એવી રમત બતાવી છે જે આજ સુધી કોઈ બતાવી શક્યું નથી. 2026 ફીફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32 મુકાબલામાં કેપ વર્ડે સામે રમતા મેસીએ ઈતિહાસ......