ભારે વરસાદથી વાહન અને ટ્રેનવ્યવહાર ખોરવાયો
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 4 : હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી બે દિવસે રેડ એલર્ટ જારી કરી હતી એ મુજબ આજે મુંબઈ અને આસપાસના ભાગમાં મુશળધાર વરસાદ પડયો હતો. પશ્ચિમ અને પૂર્વના પરા વિસ્તારમાં આખા દિવસમાં......