• સોમવાર, 06 જુલાઈ, 2026

એકનાથ શિંદેને હૉસ્પિટલમાં દાખલ કરાયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેની તબિયત બગડતાં ગઈકાલે રાત્રે તેમને થાણેની જ્યુપીટર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સતત દોડધામ અને વ્યસ્તતાને લીધે શિંદેને.....