નવી દિલ્હી, તા. 4 : ભારત સરકારે લોકપ્રિય મેસાજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામને ત્રણ દિવસમાં બીજીવાર નોટિસ ફટકારી છે. પ્લેટફોર્મ પર મોટા પાયે થઈ રહેલી ફિલ્મો, ઘઝઝ સામગ્રી અને અન્ય ઓડિયો-વિઝ્યુઅલ મટીરિયલની પાઇરસીને રોકવા માટે સરકારે ટેલિગ્રામને 15 દિવસનો સમય.....