મેક ઇન ઇન્ડિયાને વેગ
દૈનિક 1.5 કરોડ
ચિપ્સની ક્ષમતા સાથે આગામી પાંચ વર્ષમાં 5000થી વધુ રોજગારીની તકોનું સર્જન થશે
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા.4 : ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણભાળ ભરી રહ્યું છે જેમાં સાણંદ ખાતે સેમિકન્ડક્ટરની હેટ્રિક સર્જાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદમાં રૂ. 7,600 કરોડના રોકાણ સાથેના સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું......