• સોમવાર, 06 જુલાઈ, 2026

આજે આયરલૅન્ડ સામે ભારતીય ટીમની શાખ દાવ ઉપર

વૈભવ સૂર્યવંશી ઉપરાંત બે અન્ય ખેલાડીના ડેબ્યૂની સંભાવના 

નવી દિલ્હી, તા. 27 : આયર્લેન્ડ સામે  પહેલાં ટી20 મુકાબલામાં મળેલી હારે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ખલબલી મચાવી છે. બેલફાસ્ટની ધીમી અને વધુ ઉછાળ ધરાવતી પીચ ઉપર બોલરોના અંતિમ ઓવરોમાં ખરાબ પ્રદર્શનનાં કારણે ભારતનો ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત 12 શ્રેણી અથવા ટૂર્નામેન્ટ જીતવાનો વિજય રથ થંભી.....