• સોમવાર, 06 જુલાઈ, 2026

ફિફામાં કેપ વર્ડેએ ઇતિહાસ રચ્યો : નોકઆઉટમાં પહોંચી

પહેલી વખત વિશ્વ કપ રમનારી ટીમનો ઊલટફેર : સ્પેન સામે હારથી ઉરૂગ્વેની સફર સમાપ્ત

ફ્રાન્સના ડેમ્બેલે દ્વારા ગોલની હેટ્ટ્રિક

નવી દિલ્હી, તા. 27 : ફીફા વિશ્વકપમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જેમાં બે વખતની વિશ્વ ચેમ્પિયન ઉરૂગ્વેની સફર ગ્રુપ સ્ટેજમાં જ પુરી થઈ છે. જ્યારે પહેલી વખત વિશ્વકપ રમી રહેલી કેપ વર્ડેની ટીમે ઈતિહાસ રચતા નોકઆઉટમાં જગ્યા બનાવી છે. શનિવારે આયોજીત ગ્રુપ એચના નિર્ણાયક મુકાબલામાં સ્પેને એલેક્સ બેનાના....