• સોમવાર, 06 જુલાઈ, 2026

વંડરબોય વૈભવે રચ્યો ઇતિહાસ : સૌથી નાની વયે પદાર્પણ

આખરે ટી-20 ટીમમાં તક મળતાં તેંડુલકરનો રેકૉર્ડ તોડયો : જોકે પહેલી મૅચમાં નિષ્ફળતા

માન્ચેસ્ટર, તા. 4 : આખરે વંડરબોય વૈભવ સૂર્યવંશહીને ભારતીય ટીમ માટે રમવાની તક મળી છે અને તેણે 15 વર્ષ 99 વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરીને ઈતિહાસ......