રોમથી પરત ફરેલા સંસ્કૃત વિશ્વવિદ્યાલયના બે વિદ્યાર્થીઓ
વિશેષ પ્રતિનિધિ
તરફથી
નવી દિલ્હી, તા. 4 : જ્ઞાનની કોઈ સીમા હોતી નથી અને જ્યારે ભારતીય પરંપરાનો સંવાદ વિશ્વની પ્રાચીન સભ્યતાઓ સાથે થાય છે, ત્યારે શિક્ષણનો દાયરો વધુ વ્યાપક બની જાય છે. આ જ વિચારને સાકાર કરતા કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના બે વિદ્યાર્થીઓ.....