• સોમવાર, 06 જુલાઈ, 2026

અૉસ્ટ્રેલિયા સામે આજે કરો યા મરોનો મુકાબલો

ટી20 વિશ્વ કપની સેમિફાઇનલની રેસ માટે મહિલા ટીમની સૌથી આકરી પરીક્ષા 

નવી દિલ્હી, તા .27 : મહિલા ટી20 વિશ્વકપ 2026માં ભારતીય ટીમ રવિવારે ઓસ્ટ્રેલિયા સામ કરો યા મરોના મુકાબલામાં ટકરાશે. સેમીફાઇનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયા સામે જીત જરૂરી છે. ગ્રુપ એમાં હરમનપ્રીત કૌરની આગેવાનીની ટીમ પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમાંકે છે. ઓસ્ટ્રેલિયા પહેલાં સ્થાને છે અને સેમીફાઇનલમાં જગ્યા....