કવીઓ જૈન
બિદડા (ઓતરો ફરીઓ)ના
દિલીપ ફુરીયા (ઉં. 58) 2જીએ અવસાન પામ્યા છે. તે જયવંતી હરખચંદના પુત્ર. અરૂણાના પતિ.
રૂષભ, મમતાના પિતા. ધીરજભાઈ, ઉષા પ્રદીપ ભેદા, ગીતા રાજેશ છેડાના ભાઈ. મણીબેન સોમા
પટેલના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: ધીરજ ફુરીઆ, દુકાન નં.1, બિસમીલાહ ચાલ, નાયતોડી
ગાવઠન, એકસર રોડ, બોરીવલી (પ.).
કોટડા (રોહા)ના
બાબુલાલ (જેઠાલાલ) વિસરીયા (ઉં. 62) 2જીએ અવસાન પામ્યા છે. તે રતનબેન ધનજીના પુત્ર.
શીલ્પાના પતિ. મિતેશના પિતા. રમીલા, સ્વ. ખુશાલ, સરલાના ભાઈ. રંજનબેન લક્ષ્મીચંદના
જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: જેઠાલાલ વિસરીયા, 401, અનુપ એપાર્ટમેન્ટ, ગોખલે રોડ,
મુલુંડ (પૂ.).
નાની ખાખરના સુશીલા
દેઢિયા (ઉં. 72) 2જીને ગુરુવારે અવસાન પામ્યાં છે. તે લાછબાઈ કુંવરજી કરમશીનાં પુત્રવધૂ.
વિરેદ્રનાં પત્ની. નેહા, ગઝલ (સોનુ)નાં માતા. ગોમીબાઈ ઠાકરશી તેજશીનાં પુત્રી. હરખચંદ,
દેવકાબેન કાંતીલાલ, લીલાવંતી લક્ષ્મીચંદ, કસ્તુર ઉત્તમના બહેન. ચક્ષુદાન અને ત્વચાદાન
કર્યું છે. પ્રાર્થના રાખી નથી. નિ.: વિશાલ ધરોડ, એ-501, સજય શ્રી સૂર્યોદય, બિલ્ડિંગ
નં.138, પંતનગર, ઘાટકોપર(પૂ.).
માંગરોળ જૈન
માંગરોળના સ્વ.
મંગલદાસ લાલજી કંપાણીના પુત્ર કિરણ (ઉં. 76). તે સ્વ. દિપ્તીબેનના પતિ. સ્વ. ભરતભાઈ,
દિલીપભાઈ, સ્વ. સતીષભાઈ, કિરીટભાઈ, પ્રતિભા કોઠારી, જ્યોત્સના ઠારના ભાઈ. સ્વ. નરેન્દ્રભાઈ
તથા હેમલતાબેન દોશીના જમાઈ શુક્રવાર, 3જીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થના તથા લૌ.
વ્ય. બંધ છે.
ઝાલાવાડી વીસા
શ્રીમાળી સ્થા. જૈન
દેદાદરાના સેવંતીલાલ
છોટાલાલ ચતુરદાસ શાહ (ઉં. 80) તે પુષ્પાબેનના પતિ. સ્વ. ગાંડાલાલ સુરચંદભાઈ શાહના જમાઈ,
ચૈતાલી, નિતેશના પિતા. જતીનકુમાર, બીજલના સસરા. સ્વ. રંજનબેન રમેશચંદ્ર ગાંધી, જશુભાઈના
ભાઈ. 3જીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 5મીએ સવારે 10થી 12. ઠે.: પાવનધામ, એમસીએ ગ્રાઉન્ડ પાછળ, મહાવીર નગર, કાંદિવલી (પ.).
ઝા. દશા સ્થા.
જૈન
સુરેન્દ્રનગરના
સ્વ. વિજયાબેન માધવજી શાહના પુત્ર ચંદ્રકાન્તભાઈ (ઉં. 79) 3જીએ અરિહંતશરણ પામ્યા છે.
તે નીતાબેનના પતિ. વૈશાલી રાહુલ ઝવેરી, પિંકી સમીરભાઈ શાહ, ચિરાગના પિતા. સ્વ. ભુપેન્દ્રભાઈ,
સ્વ. હસમુખભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. સૂર્યકાન્તભાઈના ભાઈ. સ્વ. કાંતાબેન નરસીદાસ શાહના
જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી
જૈન
મહુવાના સ્વ.
સવિતાબેન પૂનમચંદભાઈ બાવચંદભાઈ દોશીના પુત્ર જગદીશભાઈ (ઉં. 81). તે સ્વ. સુરેખાબેનના
પતિ. અલકા પ્રશાંતકુમાર ગાંધી, હેતલ હિરેનકુમાર શાહ, શ્વેતા સિદ્ધાર્થકુમાર શાહના પિતા.
સ્વ. શારદાબેન હર્ષદરાય મહેતા, ભૂપેન્દ્રભાઈ, હર્ષદભાઈના ભાઈ. શ્વસુર પક્ષે સ્વ. વિમળાબેન
પૂનમચંદભાઈ પ્રેમચંદભાઈ શાહના જમાઈ 3જીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.