હિન્દુ
જામનગરના પ્રવિણચંદ્ર જોબનપુત્રા 4થીએ શ્રીજીચરણ પામ્યા
છે. તે હરજીવનદાસ જોબનપુત્રાના પુત્ર. લીલાધર મોનાનીના જમાઈ. સ્વ. હંસાબેનના પતિ. સ્વ.
હરીભાઈ, નગીનભાઈ, ચીમનભાઈ, મંછાબેનના ભાઈ. વર્ષા નિરમલ સોમાની, હિના નિલેષ દેસાઈ, સ્વ.
દિનેશ, ડિમ્પલ કલ્પેશ શેઠ, છાયા પિયુષ મોરજરિયાના પિતા. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
શિહોરના પ્રવીણચંદ્ર ગોરધનદાસ મહેતા (શાહ) (ઉં.
92) 5મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. પુષ્પાબેનના પતિ. મિલન, મુકેશના પિતા. બીના, મનીષાના
સસરા. સ્વ. વસંતરાય, સ્વ. અમીદાસભાઈ, સ્વ. નવનીતભાઈ, સ્વ. મુકુંદભાઈના નાના ભાઈ. સ્વ.
ભગવાનદાસ ગોકળદાસ મહેતાના જમાઈ. લૌ. પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
જામ સલાયાના ગં.સ્વ. સુશીલાબેન ગોકાણી (ઉં. 84) 5મીને
શુક્રવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. કરસનદાસ છગનલાલ ગોકાણીના પત્ની. સ્વ. દામોદરભાઈ
તન્નાના દીકરી. સ્વ. સુરેશભાઈના બેન. શાંતાબેન જેંતીલાલ બદીયાણીના ભાભી. રમીલાબેન કિશોરભાઈ
બદીયાણી, શીલાબેન, શોભા હિરેન શાહ, સ્વ. દિપાબેન, ચેતના સંજય તન્ના, સોનલ અતુલ કાનાબાર,
રૂપા, સ્વ. મનોજ, મયુરના માતા. ગં.સ્વ. ભારતી અજીત કોટેચાના કાકી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા
7મીને રવિવારે સાંજે 4.30થી 6. ઠે.: શ્રી પનવેલ લોહાણા મહાજન વાડી, રવજી ભીમજી રંગપરિયા
માર્ગ, મિર્ચી ગલી, પનવેલ. લૌ. પ્રથા બંધ છે.
ઘોઘારી લોહાણા
પુનાના ગીરીશભાઈ પોપટ (ઉં. 75). તે સ્વ. ઈશ્વરલાલ પ્રભુદાસ
તથા સ્વ. રામાબેન પોપટના પુત્ર. નીતાબેનના પતિ. રાખી, પૂજા, આનંદના પિતા. ફારાહાના
સસરા, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. ધીરજભાઈ, અનિલભાઈ, સુધીરભાઈ, સ્વ. મનહરબેન નટવરલાલ વસાણી,
નલિનીબેન નલીનભાઈ કારિયાના ભાઈ. સ્વ. ધીરજલાલ તથા સ્વ. પ્રભાબેન ખીરૈયાના જમાઈ 3જીએ
શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા રાખી નથી.
હાલાઈ લોહાણા
મુલુંડના સ્વ. શશિકાંત તથા ગં.સ્વ. ઇન્દિરાબેન મિરાણીના
પુત્ર. દક્ષાના પતિ. ચિરાગના પિતા વિજય મિરાણી (ઉં. 54) 4થીએ શ્રીજીચરણ પામ્યા છે.
કપોળ
કરદેજવાળા સ્વ. કાંતાબેન રમણીકલાલ ભાઈલાલ મોદીના પુત્ર
હરેશ (ઉં. 67) શુક્રવારે 5મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે દક્ષાબહેનના પતિ. કિરણભાઈ, નિલેશ,
પ્રવિણાબેન ભુપેન્દ્રકુમાર સંઘવીના ભાઈ. મિલોની મિહિર સંઘવીના પિતા. સ્વ. પ્રભાબેન
મહેન્દ્રભાઈ જાંગલાના જમાઈ. પ્રાર્થનાસભા 8મીને સોમવારે સાંજે 5થી 7. ઠે.: પાટીદાર
સમાજ હૉલ, પહેલે માળે, એ. આર. રંગનેકર રોડ, ધરમ પેલેસની બાજુમાં, શાંતિ સદનની સામે,
ગામદેવી, મું.-7. લૌ. વ્ય. બંધ છે.
પરજિયા સોની
જાડિયાના સુરેશભાઈ આપાભાઈ ધાણક (ઉં. 76) 4થીએ શ્રીજીશરણ
પામ્યા છે. તે અરુણાબેનના પતિ. ચેતન, નિલેશ, જાગૃતિ પરેશકુમાર જગડાના પિતા. સ્વ. અમુભાઈ,
સ્વ. દિલીપભાઈ, રમેશભાઈ, સ્વ. મનહરભાઈ, જગદીશભાઈ, સ્વ. નિર્મલાબેન, ઇન્દુબેનના ભાઈ.
સ્વ. કેશુભાઈ દેવદાનભાઈ ધકાણના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
કરાચીવાળા ભરતભાઈ રાચ્છ (ઉં. 66) 4થીએ શ્રીજીશરણ પામ્યા
છે. તે સ્વ. દમયંતીબેન કરસનદાસ રાચ્છના પુત્ર. મહેશ, ચિત્રા અશોક ગણાત્રાના ભાઈ. મિતાલીના
પિતા. નિલેશ સિંહ ખુશવાહના સસરા. અમિતભાઈ મોટલાના બનેવી. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા 7મીએ 4થી 5.30. ઠે.:
વર્ધમાન સ્થા. જૈન, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
વૈષ્ણવ વણિક
બીલીમોરાના સ્વ. રમેશચંદ્ર ઝીણાભાઈ કાપડિયાનાં પત્ની
ગં.સ્વ. રસીલાબેન (ઉં. 87) 4થીએ કૈલાસવાસ પામ્યાં છે. તે હેમલ, સ્નેહલનાં માતા. અમિષા,
રાખીનાં સાસુ. સલોની, સુહાનીનાં દાદી. પિયરપક્ષે સ્વ. જયાકુંવરબેન નગીનદાસ શાહના દીકરી.
સર્વપક્ષની પ્રાર્થનાસભા 8મીએ 5થી 6.30. ઠે.: હાલાઈ લોહાણા બાળાશ્રમ મથુરાદાસ એક્સ્ટેનશન
રોડ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ મોથાળાના ગં.સ્વ. રમાબેન (ઉં. 89). તે સ્વ. અમૃતલાલ
કાશીરામ રાયમંગ્યાનાં પત્ની 5મીએ રામશરણ પામ્યાં છે. તે સ્વ. રૂક્ષ્મણીબેન કાશીરામ
વાલજી રાયમંગ્યાનાં પુત્રવધૂ. શૈલેષભાઈ, ચંદ્રકાંત, જાગૃતિબેનનાં માતા. સ્વ. ગોવિંદજીભાઈ,
સ્વ. દયાલજીભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. શારદાબેન, સ્વ. મણીબેનનાં ભાભી. ગં.સ્વ. મોંગીબેન
મુલજી ગોપાલજી પોપટનાં પુત્રી. પ્રાર્થનાસભા રવિવાર, 7મીએ સાંજે 5.30થી 7. ઠે.: કચ્છી
લોહાણા મહાજનવાડી, આર.આર.ટી. રોડ, મુલુન્ડ (પ.).
કપોળ
મહુવાના વસંતરાય હરિલાલ સંઘવી (ઉં. 95) 5મીએ શ્રીજીશરણ
પામ્યા છે. તે સ્વ. સુશીલાબેનના પતિ. જયંત-મીતા, સુનિલ-છાયા, સ્વ. કિરણ ગિરીશ ગોરડીયા,
દક્ષા નિખિલ કોઠારી, અલકા રાજેશ મહેતાના પિતા. સૌમિલ-સ્વાતિ, જીનલ-ધ્રુવન, પલક મિહિર,
પંકિત પૂજા, રચિત માનસી, ધ્વનિ દર્શન, નિશિત કનિષ્કા, સાગર ખુશ્બુ નિહાર, ક્રિષ્માના
દાદા-નાના. સાસરાપક્ષે સ્વ. નાનાલાલ કેશવલાલ કોઠારીના જમાઈ. સર્વપક્ષની પ્રાર્થનાસભા
7મીએ 5થી 7. ઠે. : જાસ્મીન હોલ, રઘુલીલા મોલ,
પોયસર બસ ડેપો પાછળ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
ઔદીચ્ય સહત્ર સાઠા બ્રાહ્મણ
ટીંટોઈના સુમિત્રાબેન જયંતીલાલ ઠાકર (ઉં. 82) શુક્રવાર
5મીએ કૈલાસવાસ પામ્યાં છે. તે સ્વ. મોતીબેન પ્રાણશંકર ગોરનાં પુત્રી. હેમુભાઈ, પારુલબેનનાં
માતા. રેખાબેન, વિજયકુમાર પ્રહલાદજી વ્યાસનાં સાસુ. સ્વ. પદ્માબેન પ્રવીણચંદ્ર ઠાકર,
સ્વ. હંસાબેન રમેશચંદ્ર ઠાકર, રેખાબેન સુરેશચંદ્ર ઠાકર, સ્વ. અંજુબેન જનકભાઈ ઠાકરનાં
જેઠાણી. ભારતીબેન કિરીટભાઈ ગોર, ભરતભાઈ, હસમુખભાઈ પ્રાણશંકર ગોર, પ્રફુલ્લાબેન પરિમલ
ભટ્ટનાં બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર 7મીએ સાંજે 5થી 7. ઠે.: બાપસ સ્વામિનારાયણ
સંસ્કાર કેન્દ્ર, તનવી ડાયમોડ, બી 302, ડાયમોડ ઇન્ડિ. એસ્ટેટ, બિલ્ડિંગ દહિસર પેટ્રોલપંપ
પાસે, એસ.વી. રોડ, દહિસર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.