• સોમવાર, 13 જુલાઈ, 2026

નૌસેનામાં આઈએનએસ મહેન્દ્રગિરિ વિધિવત સામેલ

વિશાખાપટ્ટનમ, તા.11 :  સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ નેવલ ડોકયાર્ડમાં આઈએનએસ મહેન્દ્રગિરિને ભારતીય નૌસેનામાં સામેલ કર્યું હતું. મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ 17-એની નીલગિરિ શ્રેણીનું છઠ્ઠું યુદ્ધજહાજ છે. તેને બનાવવામાં 75 ટકાથી વધુ સ્વદેશી ઉપકરણ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો....