• સોમવાર, 13 જુલાઈ, 2026

ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફમાં થશે મોટો બદલાવ !

ગૌતમ ગંભીરના બે સાથી છોડી શકે છે સાથ : શ્રીલંકા પ્રવાસ પહેલાં સમીક્ષા સંભવ

નવી દિલ્હી, તા. 11 : આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસે ખરાબ પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. રિપોર્ટ અનુસાર હેડ કોચ ગૌતમ ગંભીરના સપોર્ટ સ્ટાફના ઓછામાં ઓછા બે સભ્ય ટીમ ઇન્ડિયાથી અલગ થઈ શકે છે. જેમાં એક સીનિયર સપોર્ટ સ્ટાફ સભ્યની આઇપીએલ ફ્રેન્ચાઇઝી સાથે.....