• સોમવાર, 13 જુલાઈ, 2026

દક્ષિણ મુંબઈની 13,800 સેસ ઈમારતોનો પુનર્વિકાસ સરળ બન્યો

મુંબઈ, તા. 11 : દક્ષિણ મુંબઈની 13,800 જોખમી સેસ ઈમારતોના રીડેવલપમેન્ટનો માર્ગ હવે મોકળો થવાનો છે. મ્હાડાની રીડેવલપમેન્ટ નીતિની 79 (એ) જોગવાઈમાંનો સૌથી મોટો અવરોધ છેવટે દૂર થયો છે. મ્હાડાને  સક્ષમ અૉથોરિટીનો દરજ્જો આપી તેના કાર્યકારી એન્જિનિયરોને પ્રાધિકૃત અધિકારી તરીકે સેસ ઈમારતોને અતિજોખમી.....