• સોમવાર, 13 જુલાઈ, 2026

બેલ્જિયમને હરાવી સ્પેન સેમિફાઇનલમાં

સતત 36 મૅચ જીતવાનો રેકૉર્ડ, ફાઇનલમાં પહોંચવા ફ્રાન્સ સામે થશે ટક્કર

લોસ એન્જલસ, તા. 11: સોફી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ ક્વાર્ટર ફાઇનલ મેચમાં બંને ટીમો વચ્ચે શરૂઆતથી જ કાંટાની ટક્કર જોવા મળી હતી. મેચની 30મી મિનિટે સ્પેનના મિડફિલ્ડર ફેબિયન રૂઇઝે શાનદાર ફિલ્ડ ગોલ કરીને પોતાની ટીમને 1-0ની પ્રારંભિક લીડ અપાવી હતી. જોકે, બેલ્જિયમે પણ વળતો પ્રહાર કરવામાં વિલંબ કર્યો ન.....