• સોમવાર, 13 જુલાઈ, 2026

વિદેશી ટ્રેક ઉપર સ્પ્રિંટર અનિમેષ કુજૂરની ધમાલ

10.14 સેકન્ડમાં 100 મીટર દોડીને રચ્યો ઈતિહાસ 

વિદેશમાં સૌથી ઝડપી દોડનારો ભારતીય ખેલાડી બન્યો

નવી દિલ્હી, તા. 11 : કોમનવેલ્થ ગેમ્સ પહેલા ભારતીય સ્પ્રિંટર અનિમેષ કુજૂરે શાનદાર પ્રદર્શન કરતા જર્મનીમાં ઈતિહાસ રચ્યો છે. 23 વર્ષીય અનિમેષે વેટ્ઝલારમાં આયોજિત ફાસ્ટ આર્મ્સ ફાસ્ટ લેગ્સ મીટ (વર્લ્ડ એથલેટિક્સ કાન્ટિનેન્ટલ ટૂર ચેલેન્જર)ની 100 મીટર ઇવેન્ટમાં 10.14 સેકન્ડનો સમય કાઢીને બીજું સ્થાન મેળવ્યું.....