ડિસેમ્બરમાં યોજાશે ત્રણ મૅચની ટી-20 શ્રેણી
વૈભવ, રિંકુ સ્ક્વોડમાં
સામેલ થવાની સંભાવના
નવી દિલ્હી, તા. 11
: બીસીસીઆઇએ ઇન્ડિયા-એ ટીમના આગામી પ્રવાસને અંતિમ રૂપ આપ્યું છે. આ ટીમ આગામી ડિસેમ્બર
મહિનામાં નેપાળનો પ્રવાસ કરશે. જ્યાં બન્ને ટીમ વચ્ચે ત્રણ મેચની ટી20 શ્રેણી રમાશે.
ઇન્ડિયા-એનો આ પ્રવાસ નેપાળ ક્રિકેટ માટે મહત્ત્વનો માનવામાં આવે છે. છેલ્લાં અમુક
વર્ષથી બીસીસીઆઇ એસોસિયેટ...