બીજિંગ, તા. 11 : ટાયફૂન `બાવી' રવિવારે ચીનના પૂર્વીય શહેર વેન્ઝોઉમાં લેન્ડફોલ કરે તેવી પ્રબળ આશંકા છે. આ પહેલા ચીન આ જ મહિનાની શરૂઆતમાં હેનાન પ્રાંતમાં ત્રાટકેલા વિનાશક ટાયફૂન `માયસેક' ની અસરોનો સામનો કરી રહ્યું છે. ટાયફૂન બાવી તાઇવાન અને જાપાનના દક્ષિણ-પશ્ચિમ ટાપુઓ પર કહેર મચાવ્યા બાદ હવે, ચીન તરફ....