મુંબઈ, તા. 11 : ચેમ્બુરમાં જે ધરાશાયી થયેલા ઝાડે 11 વર્ષના વિહાન શ્રીવાસ્તવનું મોત નિપજાવ્યું હતું તે આંતરિક સડો અને મૂળને થયેલા નુકસાનને કારણે પડી ગયું હતું, એમ આ દુર્ઘટનાની તપાસ કરી રહેલી પાલિકાની પેનલે એક પ્રારંભિક અહેવાલમાં જણાવ્યું હતું. પેનલે નોંધ્યું હતું કે, મે મહિનામાં ઝાડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે.....